અંજીર (અદભૂત આહાર અને અગ્રણીય ઔષધ) – શ્રીમતિ પુષ્પાબેન કેરાઈ
તમામ સૂકામેવાની હરોળમાં અંજીર સાવ જ જુદુ તરી આવે. લીલાં ફળોમાં પણ અંજીરનું ફળ આગલી પંક્તિમાં. વિદેશી મૂળનું અંજીર અરબસ્તાનનાં પ્રથમ પ્રગટ થઇને એલજીરીઆ અને તૂર્કીમાંથી યુરોપના દેશો સ્પેન, ગ્રીસ અને પોર્ટુગલમાં એણે ધામા નાખ્યા.. ભારત દેશમાં એની જોઇને તેવી ઊત્પતિ નથી. હવામાન અને જમીન બહુ માફક ન આવતાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, યુ.પી. પંજાબ કે મૈસુરમાં […]